G - SHALA એપ્લિકેશન OTP વગર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ...?
G - SHALA એપ્લિકેશન OTP વગર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ સંપૂર્ણ માહિતી વિડીયો સાથે
મહત્વપૂર્ણ લિંક:-
OTP વગર રજીસ્ટ્રેશન કરવા માટે અહી ક્લિક કરો
ધ્યાનમાં રાખવા જેવી બાબતો :-
👉માહિતી ભર્યા પછી સાઈન અપ પર ક્લિક ના કરતા નીચે કીબોર્ડ માં જમણી બાજુ નીચે ➡️ અથવા (go) પર ક્લિક કરવું
👉આ પ્રોસેસ કમ્પ્યુટરમાં જ કરવી મોબાઇલમાં કરવી હોય તો ડેસ્કટોપ મોડ મા જ કરવી કમ્પ્યુટરમાં એરો કી નહીં આવે ત્યાં એન્ટર આપવું.
👉જો કોઈ લિંક દ્વારા રજીસ્ટર કરતા હોવ તો મિત્રો બ્રાઉઝરમાં ઓપન કરો તો ફક્ત અને ફક્ત google chrome નો ઉપયોગ કરશો નહિતર તમને કેપ્ચા બતાવશે નહીં
👉 યૂટ્યૂબ પર વિડિયો જોવા માટે અહી ક્લિક કરો
👇
No comments
Post a Comment